Welcome to website of Nabipur

Nabipur is going global!

Guestbook

Sign our Guestbook!

Already a member? Sign In

1106 Comments

Reply Broken Heart
01:26 PM on June 12, 2009
My Dear Unknown friend.Where are you?Hope you are ok.Take Care.
Reply Chinku
11:52 AM on June 12, 2009
什么您意味着这个网站属于他或她。 关闭您嘴并且得到与您的工作。
Reply rahul
06:10 PM on June 11, 2009
Broken heart aa
Website sajid na bap ne nati.u can say what ever u want to.and is gud news ke jama masjid mati bawa a resign kayru.we dont need him
Reply rahul
06:10 PM on June 11, 2009
Broken heart aa
Website sajid na bap ne nati.u can say what ever u want to.and is gud news ke jama masjid mati bawa a resign kayru.we dont need him
Reply Peace lover
01:59 PM on June 11, 2009
ઑ મારા ભાઈ આ બથુ તોફોન છોડ અને કોઇ ને શાતી થી જીવવા દે
Reply Broken Heart
11:43 AM on June 11, 2009
આંખમાં ખુમાર પણ દીધો મને
દિલમાં એનો પ્યાર પણ દીધો મને
સંકટોનો પહાડ તેં આપ્યા પછી
સબ્રનો આધાર પણ દીધો મને
પાંખ કાપીને પછી આ જાલિમે
આભનો વિસ્તાર પણ દીધો મને
ફૂલ મળ્યા?તાં સતત જે હાથથી
એ જ હાથે ખાર પણ દીધો મને
સાવ જૂઠી વાત મને સમજાવવા
દુશ્મનોએ પ્યાર પણ દીધો મને
નફરતોની આગ ઠારવા,
પ્રેમ અનરાધાર પણ દીધો મને
Reply Broken Heart
11:25 AM on June 11, 2009
My Dear friend.i never said that i created it.My intention is to bring back smile and attract as many as visitors on this webside.

This is not any competition,and i dont want to win medals by stealing hazals.i hope that you understand me.

sukran.
Reply Sufi
10:43 AM on June 11, 2009
Dear "Broken Heart"

Nice Hazals, originally written by Janab Sufi Manubari and stolen by you with your adaptation.
Reply Broken Heart
11:54 PM on June 10, 2009
ફરીથી હાજીનો પિત્તો ના ઉછળી જાય તો સારું
ફરી ઇસપ વલી લાલ પીળો ના થાય તો સારું
આપસમાં ઝઘડીને અમારી ઠુસ નીકળી ગઇ
પરસ્પર એકતા જેવું હવે કંઇ થાય તો સારું
Reply Broken Heart
11:52 PM on June 10, 2009
છે દુઆ મારી કે મારા માસાને વિઝા મળે
તું રહમ કર મારા માથા પરથી આ આફત ટળે
પાસે બેસી પૌત્રો પણ વાત મારી સાંભળે
એને સ્ટુપિડ કે? ના એવી બાયડી મળે
જાઉં છું વિંન્ટરમાં ઇંન્ડિયા તેથી હું ગભરાઉં છું
યા ખુદા તારી સામે હાથ હું લંબાઉં છું
જાઉં ઇન્ડિયા ત્યાંથી પાછો સલામત આવું હું
સાથ કિલોનું વજન સાથે ખેંચી લાવું હું
હા મને આબાદ તું કસ્ટમમાંથી છટકાવજે
મારા બદલે કોઇ બીજાનેજ તું પકડાવજે

Welcome

Recent Blog Entries

Recent Forum Posts

No recent posts

Recent Videos

No new videos